બોલિવૂડ એક્ટ્રેસ સઈ માંજરેકરે ફરી એકવાર પોતાના ફેન્સને દિવાના બનાવી દીધા છે. તાજેતરમાં તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે તસવીરોમાં સઈ માંજરેકર સ્ટાઇલિશ બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે. હાઈ હીલ્સમાં પોઝ આપતી વખતે સઈ ખૂબ જ સુંદર લાગી રહી છે. સઈ માંજરેકરની આ તસવીરો તેના ફેન્સને ખૂબ પસંદ આવી છે સઈ માંજરેકર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. સઇએ સલમાન ખાનની ફિલ્મ દબંગ 3થી ડેબ્યૂ કર્યું હતું સઈ માંજરેકર ફિલ્મ Auron Mein Kahan Dum Tha જોવા મળી હતી All Photo Credit: Instagram