બૉલીવુડ સ્ટાર એક્ટ્રેસ નેેહા ધૂપિાયાએ નવા લૂકમાં તસવીરો શેર કરી છે નેહા ધૂપિયા તેના બેબાક નિવેદનો અને શાનદાર અભિનય માટે જાણીતી છે આ વખતે ગ્રીન સાડી લૂકમાં પરફેક્ટ ગર્લ લાગી છે નેહા ધૂપિયા નેહા ધૂપિયાએ ઘરમાં બાલકનીમાં એકથી એક સ્ટાઇલિશ લૂક આપ્યા છે 43 વર્ષની નેહા ફેટમાંથી ફિટ થયા બાદ હવે પહેલા કરતા વધુ ગ્લેમરસ બની ગઈ છે નેહા વિકી કૌશલ અને તૃપ્તિ ડિમરી સાથે ફિલ્મ 'બેડ ન્યૂઝ'માં જોવા મળી હતી નેહા ધૂપિયા આ દિવસોમાં ફિલ્મોથી દૂર પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહી છે નેહા ધૂપિયા આજે ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાંની એક છે નેહા ધૂપિયા સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો નેહા ધૂપિયાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે