એડિન રોઝ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

Published by: gujarati.abplive.com

તે અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે

Published by: gujarati.abplive.com

ફેન્સ પણ તેમની તસવીરોની આતુરતા પૂર્વક રાહ જુએ છે

Published by: gujarati.abplive.com

એડિન રોઝનો જન્મ દુબઈમાં થયો છે

Published by: gujarati.abplive.com

થોડા વર્ષો પહેલા તે એક્ટિંગ માટે ભારતમાં શિફટ થઈ હતી

Published by: gujarati.abplive.com

અભિનેત્રી એડિન રોઝ રવિ તેજાની ફિલ્મ રાવણાસુરમાં આઈટમ સોન્ગ પણ કરી ચૂકી છે.

Published by: gujarati.abplive.com

એડિન રોઝ સોશિયલ મીડિયા બાદ બિગ બોસ 18માં હોટનેસનો તડકો લગાવી ચૂકી છે

Published by: gujarati.abplive.com

એડિન રોઝ એક ભારતીય મોડેલ, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને અભિનેત્રી છે.

Published by: gujarati.abplive.com

તેણીએ પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત ALTBalaji ની વેબ સિરીઝ 'Gandi Baat 4' થી કરી હતી

Published by: gujarati.abplive.com

(All Photo Instagram)

Published by: gujarati.abplive.com