એક્ટ્રેસ નેહા મલિકના નવા લૂકે ફરી આગ લગાવી છે

અભિનેત્રીએ એનિમલ પ્રિન્ટ શોર્ટ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું

નેહા મલિકે શોર્ટ ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી છે

ફેન્સ તેના આ ગ્લેમરસ લૂકને લાઈક કરી રહ્યા છે

અભિનેત્રીએ બ્લેક ચશ્મા સાથે બ્લેક શૂઝ કેરી કર્યા છે

અભિનેત્રીનો બોલ્ડ અંદાજ જોઈ ચાહકો દિવાના બન્યા છે

નેહા મલિક ભોજપૂરી એક્ટ્રેસ છે

પોતાના ગ્લેમરસ અંદાજથી ફેન્સને દિવાના બનાવે છે

નેહા મલિક દરેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે

(તમામ તસવીરો નેહા મલિક-ઈન્સ્ટાગ્રામ)