અભિનેત્રી મન્નારા ચોપરા આ દિવસોમાં હેડલાઈનમાં છે.

તે શો બિગ બોસ 17માં જોવા મળી હતી.

આ શોમાં તે સેકન્ડ રનર અપ હતી

મન્નરાની વાત કરીએ તો તે બોલિવૂડ ફિલ્મ ઝિદમાં જોવા મળી હતી.

મન્નારા પ્રિયંકા ચોપરાની કઝીન બહેન છે

જો કે, મન્નરાનું કરિયર બોલિવૂડમાં ન ચાલ્યું તો તેણે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો.

મન્નારા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં તે ગ્લેમરસ લાગી રહી છે

(All Photo Instagram)