અમાયરા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

તે ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં તે સિમ્પલ લુકમાં સુંદર લાગી રહી છે

ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અમાયરા

અમાયરા દસ્તુરે મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી.

આજે તે બોલિવૂડનું જાણીતું નામ બની ગઈ છે

અમાયરા અભિનયની સાથે સાથે લુકને કારણે પણ ચર્ચામાં રહે છે

(All Photo Instagram)