ઇશા ગુપ્તાની ગણતરી બોલિવૂડની બોલ્ડ અભિનેત્રીમાં થાય છે તાજેતરમાં અભિનેત્રીએ બોલ્ડનેસની તમામ હદો પાર કરી છે ઇશા ગુપ્તાએ નિયોન ગ્રીન રંગનો ડીપ નેક સ્ટાઇલિશ આઉટફિટ પહેર્યો છે. અભિનેત્રીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે ઉપરાંત હાર્ટ શેપનો નેકલેસ તેની સુંદરતામાં વધારો કરી રહ્યો છે. ઈશા છેલ્લે પ્રકાશ ઝાની વેબ સિરીઝ આશ્રમ 3માં જોવા મળી હતી જેમાં તેનો ખૂબ જ બોલ્ડ અવતાર જોવા મળ્યો હતો. ચાહકો તેના આગામી પ્રોજેક્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઇશા ગુપ્તા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે All Photo Credit: Instagram