ઈશાન્યા મહેશ્વરી દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે અભિનેત્રીએ હાલમાં ઓરેન્જ આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે દરિયાકિનારે અભિનેત્રી શાનદાર પોઝ આપતી જોવા મળે છે ઈશાન્યા મહેશ્વરી નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે ઈશાન્યા સાઉથની જાણીતી એક્ટ્રેસ છે અભિનેત્રી અલગ-અલગ લૂકમાં પોઝ આપતી જોવા મળે છે ઈશાન્યાના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે બોલ્ડ અને હોટ તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે (તમામ તસવીરો ઈશાન્યા મહેશ્વરી-ઈન્સ્ટાગ્રામ)