બોલિવૂડ એક્ટ્રેસ શર્લિન ચોપરા હંમેશા તેની ગ્લેમરસ તસવીરોથી ધૂમ મચાવે છે. હાલમાં જ તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે પ્રિન્ટેડ બિકીની પહેરેલી જોવા મળી રહી છે. આ તસવીરોમાં શર્લિન ચોપરા અલગ અલગ પોઝ આપતી જોવા મળે છે. અભિનેત્રી શર્લિન ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. શર્લિન ચોપરા વઝહ તુમ હો, ટાઈમ પાસ જેવી ફિલ્મો કરી ચૂકી છે અભિનેત્રીએ પૌરુષપુર નામની સીરિઝમાં પણ કામ કર્યું હતું શર્લિન ચોપરાએ સાજિદ ખાન પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. શર્લિન ચોપરા બિગ બોસની ત્રીજી સીઝનમાં જોવા મળી છે All Photo Credit: Instagram