રેડ બોડીકોન લૂકમાં સોનિયા બંસલે શેર કરી હોટ તસવીરો રેડ લૂકમાં ખૂબ જ હોટ લાગી એક્ટ્રેસ સોનિયા બંસલ બિગબોસ 17માં જોવા મળી હતી બિગબોસમાં તેની શાનદાર એન્ટ્રી થઈ હતી સોનિયાની સ્ટાઇલે ચાહકોનું દિલ જીતી લીધું હતું અભિનેત્રી તેના બોલ્ડ અંદાજને લઈ ચર્ચામાં રહે છે ઈન્સ્ટા પર દરરોજ નવા લૂકમાં તસવીરો શેર કરે છે ચાહકો પણ તેના દરેક લૂકને પસંદ કરે છે રેડ કાતિલ લૂક જોરદાર વાયરલ થઈ રહ્યો છે (તમામ તસવીરો સોનિયા-ઈન્સ્ટાગ્રામ)