બોલિવૂડ એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી આવનારા દિવસોમાં આ શાનદાર ફિલ્મોમાં જોવા મળશે તૃપ્તિ રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’માં ‘ભાભી 2’ની ભૂમિકા નિભાવી ચૂકી છે તે આગામી ફિલ્મ ટબેડ ન્યૂઝ’માં વિક્કી કૌશલ અને એમી વિર્ક સાથે જોવા મળશે ફિલ્મ ‘વિક્કી વિદ્યા કા વો વાલા વીડિયો’માં તે રાજકુમાર રાવ સાથે જોવા મળશે કાર્તિક આર્યન સાથે ફિલ્મ ભૂલ ભૂલૈયા 3માં જોવા મળશે કરણ જોહરે ફિલ્મ ધડક-2 માટે તૃપ્તિનું નામ ફાઇનલ કર્યું છે એનિમલ પાર્કમાં તૃપ્તિ જોવા મળશે એક રિપોર્ટ અનુસાર, કરણ જોહર વિક્કી સાથે ફિલ્મ બનાવશે જેમાં તૃપ્તિ લીડ રોલમાં હશે રિપોર્ટ્સ મુજબ તૃપ્તિએ યશ સાથે ફિલ્મ સાઇન કરી છે All Photo Credit: Instagram