ફિલ્મ 'ફતેહ'માં સોનુ સૂદ સાથે જોવા મળેલી એક્ટ્રેસ Soundous ચર્ચામાં છે



તાજેતરમાં તેણે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક હોટ તસવીરો શેર કરી છે



આ તસવીરોમાં એક્ટ્રેસ સૌન્દૌસનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો



અભિનેત્રીએ કેમેરાની સામે કાતિલ પોઝ આપ્યા છે



અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી



ચાહકો પણ હોટ લૂક પર ફિદા થયા છે



અભિનેત્રી હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી



તસવીરો જોઈને ચાહકો દિલથી પ્રેમ વરસાવી રહ્યા છે



એક્ટ્રેસનું હોટ ફિગર જોઈ ચાહકો દંગ રહી ગયા છે



અભિનેત્રી સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે