આમના શરીફ પિંક સાડીમાં તસવીરો શેર કરી



સાડી લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે



નવા ફોટોશૂટમાં આમના ખૂબ જ સુંદર લાગી રહી છે



ફેન્સ પણ તેના નવા લૂક પર ફિદા થયા છે



પિંક સાડીમાં આમના શરીફ ખૂબ જ સુંદર લાગી રહી છે



અભિનેત્રીનો આ ગ્લેમરસ લૂક વાયરલ થયો છે



આમના શરીફ જાણીતી એક્ટ્રેસ છે



ટીવી સીરીયલથી આમનાએ ઘર ઘરમાં ઓળખ બનાવી



આમનાએ હાથનો બ્રેસલેટ બતાવ્યો છે



(તમામ તસવીરો આમના-ઈન્સ્ટાગ્રામ)