ગુલશન કુમારની દીકરી ખુશાલી કુમાર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે તે પોતાના બોલ્ડ લૂકના કારણે ચર્ચામાં રહે છે ખુશાલી કુમારે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પોતાનો જાદુ બતાવ્યો છે. ખુશાલી કુમારની ફિલ્મો બોક્સ ઓફિસ પર વધુ કમાણી કરી શકી ન હતી. ખુશાલી કુમાર ફિલ્મો સિવાય તેના બોલ્ડ લુકના કારણે પણ ચર્ચામાં રહે છે. આ કારણે ખુશાલી કુમારની સરખામણી ઉર્ફી જાવેદ સાથે પણ થાય છે. આ વાયરલ તસવીરમાં ખુશાલી કુમાર બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે. ખુશાલી તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. આ તસવીરમાં ખુશાલી કુમાર ખૂબ જ સુંદર લાગી રહી છે All Photo Credit: Instagram