ફિલ્મ એક્ટ્રેસ અદિતી રાવ હૈદરીએ શાનદાર તસવીરોથી ધમાલ મચાવી છે અદિતી રાવ હૈદરીએ આ વખતે એકદમ વેસ્ટર્ન કલ્ચર ડ્રેસ પહેર્યો છે 'હીરામંડી' ગર્લ અદિતી રાવ હૈદરીના લેટેસ્ટ લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે એક્ટ્રેસે લૂકને પુરો કર્યો છે અદિતી રાવ હૈદરીએ 27થી વધુ ફિલ્મોમાં પોતાની એક્ટિંગનો જાદુ પાથર્યો છે અદિતી રાવે હિન્દી ઉપરાંત તેલુુગુ અને તામિલ ફિલ્મમાં પણ એક્ટિંગ કરી છે અદિતીએ દિલ્હી-6 ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું, રાજવી પરિવાર સાથે સંબંધ છે અદિતીનો જન્મ 28 ઓક્ટોબર 1986ના રોજ હૈદરાબાદમાં થયો હતો મોહમ્મદ સાહેલ અકબર હૈદરીની પૌત્રી છે, જે હૈદરાબાદના નિઝામ હતા તમામ તસવીરો અદિતી રાવ હૈદરીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે