મૌની રોયનો ગ્લેમરસ સાડી લૂક વાયરલ થયો છે સાડી લૂકમાં મૌની રોયે શાનદાર તસવીરો શેર કરી અભિનેત્રીએ કેમેરા સામે આપ્યા હોટ પોઝ ચાહકો પણ તેના બોલ્ડ અંદાજને લાઈક કરી રહ્યા છે સ્ટાઈલિશ સાડીમાં મૌની લાગી હોટ કોફી કલરની સાડીમાં આપ્યા શાનદાર પોઝ નાગિન સિરીયલથી મૌની ઘર ઘરમાં જાણીતી બની ચાહકો પણ તેના સાડી લૂકને લાઈક કરી રહ્યા છે (તમામ તસવીરો મૌની રોય-ઈન્સ્ટાગ્રામ)