ટીવી એક્ટ્રેસ હેલી દારૂવાલાએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે હેલી દારૂવાલા બીચ પર વેકેશન એન્જોય કરી રહી છે. હેલી દારૂવાલા 'નાગિન 3'ના વેમ્પની ભૂમિકા ભજવી ચર્ચામાં આવી હતી તે માત્ર અભિનેત્રી જ નથી પરંતુ ડેન્ટિસ્ટ પણ છે. ડોક્ટર હેલી દારૂવાલાનો જન્મ 14 જુલાઈ 1992ના રોજ થયો હતો. તે ગુજરાતની રહેવાસી છે. તેણે મુંબઈથી બેચલર ઓફ ડેન્ટલ સર્જરીનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેણે વર્ષ 2011માં એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું હતુ તેનો પહેલો શો લવ યુ ઝિંદગી હતો. તે ‘દાસ્તાન-એ-મોહબ્બત’ અને ‘યે રિશ્તે હૈં પ્યાર કે’ જેવી સિરિયલોમાં જોવા મળી હતી. All Photo Credit: Instagram