હિના ખાન દરેક લૂકમાં સુંદર લાગે છે

હિના ખાન સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરે છે

અભિનેત્રીએ સ્ટાઈલિશ લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે

હિના ખાનનો નવા ફોટોશૂટમાં ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો

નવા લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે

હિના ખાનની આ તસવીરો ફેન્સને પસંદ આવી રહી છે

ચાહકો તેના આ લૂકના વખાણ કરી રહ્યા છે

હિના ખાન નવી પોસ્ટ દ્વારા ચાહકોનું ધ્યાન ખેંચ્યું

સ્ટાઇલ અને ગ્લેમરનું સંપૂર્ણ મિશ્રણ નવા લૂકમાં જોવા મળ્યું

(તમામ તસવીરો હિના ખાન-ઈન્સ્ટાગ્રામ)