અભિનેત્રી રૂમા શર્માએ હાલમાં જ ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે ટૉપ-ટીશર્ટમાં બૉલ્ડ લૂકમાં જોવા મળી રૂમા શર્મા

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હૉટ સ્ટાર રૂમા શર્માએ ફરીથી ગ્લેમરનો લગાવ્યો તડકો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ફરીથી ઇન્ટરનેટ પર રૂમા શર્માએ બૉલ્ડ એન્ડ હૉટ તસવીરો શેર કરી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

32 વર્ષીય રૂમા શર્માએ ટીવી એન્ડ ફિલ્મની દુનિયામાં કામ કર્યુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

રૂમા શર્માએ હની ટ્રેપ સ્ક્વૉડ, ગાંડુ, દિમાગ કા દહીંમાં કામ કર્યુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

રૂમાએ કુંવારા હૈ પર હમારા હૈ, છોરીયાં, ધ ગ્રેટ ફિલ્મમાં કામ કર્યુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

રૂમાએ 4 શેડ્સ ઓફ એટ્રેક્શન, કૈસી યે યાનાનમાં રૉલ કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

રૂમા શર્મા પોતાના રિલેશનશીપના કારણે પણ ચર્ચામાં રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો રૂમા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ