બૉલીવુડની હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ વાણી કપૂરે નવા લૂકથી ફેન્સને ઘાયલ કર્યા છે



વાણી કપૂરનું હાલમાં મોડર્ન વેસ્ટર્ન લૂક ફોટોશૂટ વાયરલ થઇ રહ્યું છે



સ્કીન ટાઇટ ડ્રેસ અને કૉટમાં વાણી કપૂરે નવો અંદાજ બતાવ્યો છે



કેમેરા સામે બૉસી લૂકમાં વાણી કપૂરે ક્લીવેજ ફ્લૉન્ટ કરી છે



પૉનીટેલ, હાઇ હીલ્સ અને મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



વાણી તેના અભિનય ઉપરાંત તેના લુકના કારણે પણ ચર્ચામાં છે



વાણી કપૂર પોતાની સ્ટાઈલ અને બોલ્ડનેસથી ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું છે



કેમેરાની સામે આ લુકને ફ્લોન્ટ કરતી વખતે વાણીએ એક કિલર પોઝ આપ્યો છે



અભિનેત્રીના ફોટા પર થોડા જ સમયમાં લાખો લાઇક્સ મળી છે



તમામ તસવીરો વાણી કપૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે