હૉટ એક્ટ્રેસ હુમા કુરેશીનો સુપર HOT લુક વાયરલ થઇ રહ્યો છે



ઓલ બ્લેક લૂકમાં આ વખતે હૂસ્નની 'મહારાણી' બની છે હૂમા કુરેશી



પોનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



હુમા કુરેશીએ કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



હુમા કુરેશીએ એવો ડ્રેસ પહેર્યો હતો કે બધાનું ધ્યાન તેના ડીપ નેક પર જ હતું



હુમા કુરેશી કેમેરા સામે એક કરતા વધુ કિલર પોઝ આપતી જોવા મળી હતી



ફેન્સને હુમાનો આ બોલ્ડ અંદાજ ખુબ જ પસંદ આવી રહ્યો છે



હુમાના ક્યૂટ પણ કિલર પૉઝને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે



હુમા કુરેશી અવાર નવાર રિલેશનશીપને લઇને ખુબ ચર્ચામાં રહી છે



તમામ તસવીરો હુમા કુરેશીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે