બૉલીવુડ હૉટ ગર્લ હુમા કુરેશીએ નવા લૂકમાં તસવીરો શેર કરી છે એક્ટ્રેસ હુમા કુરેશીએ આ વખતે રેડ ડ્રેસમાં કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે હુમા કુરેશી તેના વિવિધ લુકથી દર્શકોમાં ખૂબ જ ચર્ચા જગાવી રહી છે હેરી બન, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે લૂકને પુરો કર્યો છે અભિનેત્રી હુમા કુરેશી જે પણ ફિલ્મનો હિસ્સો બને તેમાં સંપૂર્ણ રીતે ડૂબી જાય છે હુમા સોશિયલ મીડિયા દ્વારા પણ તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે હવે લેટેસ્ટ ફોટોશૂટમાં અભિનેત્રીનો ગ્લેમરસ લુક કેમેરામાં કેદ થયો છે 28 જુલાઈ 1986એ દિલ્હીમાં જન્મેલી હુમા કુરેશી સ્ટાઈલથી લોકોના દિલ ચોરવામાં એક્સપર્ટ છે હુમા કુરેશી સ્ટાઇલ અને ફેન્સ માટે હંમેશા ફેન્સની વચ્ચે ચર્ચામાં રહે છે તમામ તસવીરો હુમા કુરેશીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે