IPL 2025ની બીજી મેચમાં ઈશાન કિશને સદી ફટકારી



ઈશાન કિશન અંગત લાઈફને લઈને ચર્ચામાં રહે છે



ઈશાન કિશનનું નામ અદિતિ હુંડિયા સાથે લાંબા સમયથી જોડાયેલું હતું



IPL 2019માં અદિતિ એક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને ચીયર કરતી જોવા મળી હતી



ત્યારથી બંનેના નામ જોડવામાં આવ્યા હતા



જો કે, તેણે ક્યારેય આ સંબંધની પુષ્ટિ કરી નથી



હવે બંને સાથે છે કે નહીં તે અંગે કોઈ પુષ્ટિ થઈ નથી



અદિતિ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે



તે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે



તેની રીલ્સ અને વીડિયો જોરદાર વાયરલ થાય છે