બોલિવૂડ એક્ટ્રેસ ઇશિતા દત્તાએ ફોટોશૂટ કરાવ્યું છે આ ફોટોશૂટમાં તે સોફા પર બેસીને પોઝ આપી રહી છે તસવીરોમાં તેણે થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં જોવા મળી રહી છે. ઇશિતાએ તાજેતરમાં જ પુત્રને જન્મ આપ્યો હતો તેણે અભિનેતા વત્સલ સેઠ સાથે લગ્ન કર્યા છે. ઇશિતાને ફિલ્મ 'દ્રશ્યમ'ના કારણે લોકપ્રિયતા મળી છે વત્સલ સેઠ અને ઈશિતા દત્તાના લગ્ન 6 વર્ષ પહેલા 2017માં થયા હતા. આ બંને સ્ટાર્સ ટીવી શો 'રિશ્તોં કા સૌદાગરઃ બાઝીગર'ના સેટ પર મળ્યા હતા. તેના શૂટિંગ દરમિયાન જ બંને એકબીજાની નજીક આવ્યા અને પછી લગ્ન કરી લીધા. All Photo Credit: Instagram