બોલિવૂડ એક્ટ્રેસ ઇશિતા દત્તાએ ફોટોશૂટ કરાવ્યું છે

તેણે રેડ આઉટફિટમાં જોવા મળ્યું છે.

તસવીરોમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે

ઇશિતા તાજેતરમાં જ 'દ્રશ્યમ' 3માં જોવા મળી હતી

તેણે અભિનેતા વત્સલ સેઠ સાથે લગ્ન કર્યા છે.

ઇશિતાને ફિલ્મ 'દ્રશ્યમ'ના કારણે લોકપ્રિયતા મળી છે

વત્સલ સેઠ અને ઈશિતા દત્તાના લગ્ન 6 વર્ષ પહેલા 2017માં થયા હતા.

આ બંને સ્ટાર્સ ટીવી શો 'રિશ્તોં કા સૌદાગરઃ બાઝીગર'ના સેટ પર મળ્યા હતા.

તેના શૂટિંગ દરમિયાન જ બંને એકબીજાની નજીક આવ્યા અને પછી લગ્ન કરી લીધા.

All Photo Credit: Instagram