શિલ્પા શેટ્ટી બોલિવૂડની અત્યંત લોકપ્રિય અભિનેત્રી છે

શિલ્પા તેના ફિટનેસ માટે જાણીતી છે

આ ઉપરાંત શિલ્પા તેના ગ્લેમરસ લુકને કારણે પણ ચર્ચામાં રહે છે

શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરી રહી છે શિલ્પા

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે શિલ્પા

શિલ્પા શેટ્ટી પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે

(All Photo Instagram)