બૉલીવુડની ન્યૂ એક્ટ્રેસ રેજીના કેસાન્ડ્રાએ ન્યૂ લૂકથી ચર્ચામાં આવી છે



રેજીના કેસાન્ડ્રાએ આ વખતે પોતાના સાડી લૂકથી ફેન્સના દિલ ધડકાવ્યા છે



ફિલ્મ 'જાટ' અભિનેત્રી રેજિનાની સાડી સ્ટાઇલ પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે



રેજીના કસાન્ડ્રા યંગ અભિનેત્રી છે જે મુખ્યત્વે તમિલ , તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં કામ કરે છે



રેજીના કસાન્ડ્રાને SIIMA એવોર્ડ અને સિનેમા એવોર્ડ સહિતના સન્માન મળી ચૂક્યા છે



રેજીનાએ અનેક એવોર્ડની સાથે જ ફિલ્મફેર OTT એવોર્ડ નોમિનેશન પણ મળ્યું છે



રેજીના અભિનય કારકિર્દી ઉપરાંત, તેણી બ્રાન્ડ્સ અને ઉત્પાદનો માટે એક સેલિબ્રિટી એન્ડોર્સર છે



રેજીના એક તમિલ પરિવારમાં થયો હતો, તેમની માતૃભાષા તમિલ છે



કસાન્ડ્રાએ 2005 માં કાર્તિક કુમાર સાથે તમિલ ફિલ્મ કંડા નાલ મુધલથી ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી



તમામ તસવીરો રેજીનાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે