બોલિવૂડ એક્ટ્રેસ Janhvi Kapoorએ નવું ફોટોશૂટ કરાવ્યું છે



એક્ટ્રેસ બ્લેક એન્ડ વ્હાઇટ મિની ડ્રેસમાં જોવા મળી હતી



આ આઉટફિટમાં અભિનેત્રીએ તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કર્યું હતું.



Janhvi Kapoor અને શિખર પહાડિયાના સંબંધોના કેટલાક સમયથી ચર્ચામાં છે



જોકે બંનેએ હજુ સુધી પોતાના સંબંધોને સત્તાવાર રીતે સ્વીકાર્યા નથી.



પરંતુ બંને ઘણીવાર સાથે જોવા મળે છે



તાજેતરમા Janhvi Kapoor તેના બોયફ્રેન્ડનું નામ ખુલ્લેઆમ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.



મુંબઈમાં એક કાર્યક્રમમાં Janhvi Kapoor 'શિકુ' નેકપીસ પહેરીને પહોંચી હતી



આ નેકપીસ તેણે ગયા મહિને 'મેદાન'ની સ્ક્રીનિંગ વખતે પહેર્યું હતું.



All Photo Credit: Instagram