બોલિવૂડ એક્ટ્રેસ Janhvi Kapoor 'દેવારા પાર્ટ-1'થી સાઉથમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. તેમની ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. એક્ટ્રેસ Janhvi Kapoor ફિલ્મના ટ્રેલર લોન્ચમાં સાડીમાં જોવા મળી હતી અભિનેત્રી ગોલ્ડન સાડી પહેરીને ઇવેન્ટમાં પહોંચી હતી આ ઇવેન્ટની કેટલીક તસવીરો Janhvi Kapoorએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે એક્ટ્રેસે ગોલ્ડન કલરની હેવી વર્કની સાડી પહેરી છે. Janhvi Kapoorની આ ફિલ્મ 27 સપ્ટેમ્બરના રોજ થિયેટર્સમાં રીલિઝ થશે Janhvi Kapoorએ વર્ષ 2018માં ફિલ્મ 'ધડક'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી તેણે આ ફિલ્મમાં પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લીધા હતા