જાહ્નવી કપૂરનું લેટેસ્ટ ફોટોશૂટ વાયરલ



રેડ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી એક્ટ્રેસ



જાહ્નવીની નવી તસવીરો થઈ વાયરલ



ચાહકો પણ એક્ટ્રેસના નવા લૂકને લાઈક કરી રહ્યા છે



કેમેરાની સામે આપ્યા શાનદાર પોઝ



રેડ આઉટફિટમાં એક્ટ્રેસ હોટ લાગે છે



ચાહકો પણ તેના બોલ્ડ અંદાજને લાઈક કરે છે



જાહ્નવીએ ફિલ્મ ધડકથી બોલીવૂડમાં એન્ટ્રી કરી



હોટ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે



(તમામ તસવીરો જાહ્નવી-ઈન્સ્ટાગ્રામ)