જીનલ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે એક્ટ્રેસ જીનલનો આ હોટ લૂક ઈન્સ્ટાગ્રામ પર ચર્ચામાં છે જીનલે ખૂબ જ ગ્લેમરસ પોઝ આપ્યા છે. ચાહકો તેનો આ શાનદાર લૂક જોઈ વખાણ કરી રહ્યા છે અભિનેત્રી કેમેરા સામે તેનું હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે અભિનેત્રી જિનલે તેના કાતિલ લૂકથી આગ લગાવી છે એક્ટ્રેસ અલગ-અલગ અંદાજમાં પોઝ આપી રહી છે જિનલ જોશી તેના બોલ્ડ અને હોટ અંદાજને લઈ સતત ચર્ચામાં રહે છે. અભિનેત્રીનો દરેક લુક ફેન્સને પસંદ આવે છે (All Photo Instagram)