રાશા થડાની અત્યારે માત્ર 19 વર્ષની જ છે


સુંદરતામાં તેણે મોટી મોટી હીરોઇનોને પણ માત આપી છે


રાશાને સુંદરતા વારસામાં મળી છે


રાશા થડાની ખૂબ જ પ્રતિભાશાળી છે


અત્યારે રાશા ઇન્સ્ટાગ્રામ પર સેન્સેશન બની ચૂકી છે


હાલમાં રાશાએ કેટલીક તસવીરો શેર કરી છે


જેમાં રાશા ખુબ જ સુંદર લાગી રહી છે


રાશા બ્યૂટી વિધ ધ બ્રેઇનનુ પરફેક્ટ એક્ઝામ્પલ છે


રાશા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે


(All Photo Instagram)