એક્ટ્રેસ કનિકા માન દરેક લૂકમાં સુંદર લાગે છે



કનિકાએ બ્લેક લૂકમાં શાનદાર તસવીરો શેર કરી છે



બ્લકે શોર્ટ ડ્રેસમાં શાનદાર પોઝ આપતી જોવા મળી



કનિકા માન તેની ફિટનેસને લઈ પણ ચર્ચામાં રહે છે



અભિનેત્રીએ બોલ્ડ લૂકમાં ફિગરને ફ્લોન્ટ કર્યું હતુ



અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપતી જોવા મળી



ચાહકો પણ તેના બ્લેક લૂકને લાઈક કરી રહ્યા છે



એકતા કપૂરના અપકમિંગ પ્રોજેક્ટમાં તેનુ નામ સામે આવ્યું છે



(તમામ તસવીરો કનિકા-ઈન્સ્ટગ્રામ)