બોલિવૂડ સ્ટાર કરીના કપૂર ખાન તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર પહોંચી હતી. કરીના કપૂરે ઇન્સ્ટાગ્રામ પર નવી તસવીરો પોસ્ટ કરી છે કરીના કપૂર ખાન હાલમાં તેની આગામી ફિલ્મ 'ક્રુ'ને લઈને ચર્ચામાં છે. હાલમાં જ આ ફિલ્મનો ધમાકેદાર પ્રોમો વીડિયો રિલીઝ થયો છે. કરીના કપૂર ખાન તેની આગામી ફિલ્મ 'ક્રુ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. કરીના કપૂર સ્ટાઇલિશ બ્લેક કલરના ક્રોપ ટોપ પહેર્યું છે લોકો અભિનેત્રીના બોલ્ડ લુકના વખાણ કરતાં થાકતા નથી અભિનેત્રીએ ક્રોપ ટોપ સાથે બ્લેક કલરની સાઇડ સ્લિટ સ્કર્ટ પહેર્યું હતું અભિનેત્રી કરીના કપૂર ખાનની દરેક સ્ટાઈલ ખૂબ જ કિલર હતી. All Photo Credit: Instagram