રાય લક્ષ્મીની આકર્ષક અદા ચાહકોને ઘાયલ કરે છે રાય લક્ષ્મી તેના બિકીની લુક માટે ઈન્ડસ્ટ્રીમાં ઘણી ફેમસ છે રાય લક્ષ્મી ઘણી વખત પોતાના બોલ્ડ ફોટોઝથી ચાહકોનું દિલ જીતી ચુકી છે આ તસવીરમાં અભિનેત્રી રાય લક્ષ્મી ખૂબ જ બોલ્ડ લાગી રહી છે અભિનેત્રી દરેક લૂકમાં કહેર વર્તાવે છે અભિનેત્રીની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અભિનેત્રીનો દરેક લૂક ફેન્સને પસંદ આવે છે અભિનેત્રીના ઈન્સ્ટા પર લાખો ફેન્સ છે (All Photos-Instagram)