ફિનલેન્ડ ક્વાલિટી ટાઈમ પસાર કરી રહી છે રાય લક્ષ્મી તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે આ તસવીરોમાં રાય લક્ષ્મી વેકેશન એન્જોય કરી રહી છે અભિનેત્રી તેની ફિટનેસને લઈને પણ ચર્ચામાં રહે છે અભિનેત્રીને ફરવાનો ખુબ જ શોખ છે અભિનેત્રી તેની ફિલ્મો કરતા લુક્સને કારણે વધુ ચર્ચામાં રહે છે અભિનેત્રીની સુંદરતાના લાખો લોકો દીવાના છે અભિનેત્રીની તસવીરો આગની જેમ વાયરલ થાય છે અભિનેત્રીના ઈન્સ્ટા પર લાખો ફેન્સ છે (All Photos-Instagram)