એક્ટ્રેસ કરીના કપૂર આ દિવસોમાં ફેમિલી વેકેશન પર છે.



તાજેતરમાં અભિનેત્રીએ બીચ પરથી તેના ફોટા શેર કર્યા છે.



આમાં તે મોનોકિની પહેરેલી જોવા મળી રહી છે.



અભિનેત્રીએ બીચ પરથી તેના ગ્લેમરસ ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે



કરીના કપૂર ફોટામાં બેજ રંગની મોનોકિની પહેરેલી જોવા મળી રહી છે.



તે બીચ પર પોઝ આપતી જોવા મળી રહી છે.



અગાઉ કરીનાએ પતિ સૈફ અલી ખાનનો ફોટો શેર કર્યો હતો.



ફોટામાં અભિનેતા એક પુસ્તક વાંચતો જોવા મળ્યો હતો.



આ સાથે કરીનાએ કેપ્શનમાં લખ્યું - 'તે ખૂબ જ વ્યસ્ત છે.'



All Photo Credit: Instagram