આ સમયે દુનિયાભરમાં વિમ્બલ્ડનનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.



પ્રિયંકા ચોપરા, ડેવિડ બેકહામ , વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ તાજેતરમાં વિમ્બલ્ડન પહોંચ્યા હતા.



7 જુલાઈએ વિરાટ કોહલી નોવાક જોકોવિચની મેચ જોવા પહોંચ્યો હતો



જ્યારે ટીવી અભિનેત્રી અવનીત કૌરની તસવીરો પણ વાયરલ થઇ રહી છે



અવનીત કૌર પણ વિમ્બલ્ડનની મેચ જોવા પહોંચી હતી જ્યાંથી તેણીએ તસવીરો શેર કરી છે.



અભિનેત્રી સફેદ ટોપ અને શોર્ટ સ્કર્ટમાં જોવા મળી હતી.



હવે લોકોએ તેના ફોટાની મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું છે.



એક યુઝરે અવનીત કૌરની તસવીરો પર લખ્યું- 'તમે વિરાટ ભાઈને ફોલો કરી રહ્યા છો,'



જ્યારે બીજાએ લખ્યું- 'જ્યાં વિરાટ જશે, અવનીત પણ ત્યાં જશે, ફોલોઅર્સ વધશે.'



All Photo Credit: Instagram