બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા શર્મા તેના હોટ અંદાજ માટે જાણીતી છે



કરિશ્મા શર્માએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે



આ ફોટોશૂટમાં તેણે થાઇ હાઇ સ્લિટ ડ્રેસ પહેર્યો છે



જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે



કરિશ્માએ ફિલ્મ ‘પ્યાર કા પંચમાના 2’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું



તે સિવાય કરિશ્માએ રાગિની એમએમએસ રિટર્ન્સમાં કામ કર્યું છે



ફિલ્મ ‘એક વિલન રિટર્ન’માં પણ કરિશ્મા જોવા મળી હતી



કરિશ્માએ ‘ફિક્સર’, ‘લાઇફ સહી હૈ’ જેવી વેબ સીરિઝમાં કામ કર્યું છે.



પવિત્ર રિશ્તા અને ધ કપિલ શર્મા શોમાં પણ જોવા મળી ચૂકી છે.



All Photo Credit: Instagram