નમ્રતા ખૂબ જ બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે ફેન્સ નમ્રતાને ખૂબ જ પસંદ કરે છે. અભિનેત્રીએ હાલમાં જ તસવીરો શેર કરી છે આ તસવીરોમાં નમ્રતા બિકીની પહેરેલી જોવા મળી રહી છે આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ખળભળાટ મચાવી રહી છે નમ્રતાની ફેન ફોલોઈંગ પણ મોટી છે ફેન્સ તેના દરેક લુકને પસંદ કરે છે નમ્રતા મલ્લાને આજે કોઈ ખાસ ઓળખની જરૂર નથી નમ્રતા મલ્લા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે (All Photo Instagram)