બોલિવૂડની સુંદર અભિનેત્રી કૃતિ સેનને હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક આકર્ષક તસવીરો શેર કરી છે



જેમાં તે ગ્રે ઓફ શોલ્ડર થાઈ હાઈ સ્લિટ ગાઉનમાં જોવા મળી રહી છે.



કૃતિના આ લુકે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે



તેના કિલર પોઝે ચાહકોને દિવાના બનાવી દીધા છે.



કૃતિ સેનન સ્ટાઇલિશ ગાઉનમાં અલગ અલગ પોઝ આપી રહી છે



કૃતિ સેને આ લુકમાં IIFA એવોર્ડ્સ 2024માં જોવા મળી હતી



તેની તસવીરો વાયરલ થઈ રહી છે



કૃતિ કરિના કપૂર અને તબ્બુ સાથે ફિલ્મ ક્રૂમાં જોવા મળી હતી



તે વર્ષ 2024માં 'ધ ક્રૂ' અને 'દો પત્તી'માં જોવા મળી હતી



All Photo Credit: Instagram