બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે ઘણી વાર તેના સ્ટાઇલિશ લુક્સથી ચર્ચામાં રહે છે હાલમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે આ તસવીરોમાં કૃતિ કેમલ કલરના કો-ઓર્ડ સેટમાં જોવા મળી રહી છે. આ સાથે તેણીએ ડીપ V-નેકલાઇન સાથે બ્લૂ અને કેમલ પ્લેડની બ્રાલેટ પહેર્યું છે. તે કેમેરાની સામે ખૂબ જ બોલ્ડ પોઝ આપી રહી છે. અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ટૂંક સમયમાં જ કૃતિ કરિના કપૂર અને તબ્બુ સાથે ફિલ્મ ક્રૂમાં જોવા મળી હતી તે વર્ષ 2024માં 'ધ ક્રૂ' અને 'દો પત્તી'માં જોવા મળી હતી All Photo Credit: Instagram