ક્રૂ ટ્રેલર લોન્ચમાં કૃતિ સેનનનો ગ્લેમરસ અંદાજ



બ્લેક લૂકમાં કૃતિ સેનન ખૂબ જ સુંદર લાગી રહી છે



ક્રૂના ટ્રેલર લોન્ચ દરમિયાન આપ્યા પોઝ



બ્લેક લૂકમાં પહોંચી હતી કૃતિ સેનન



કૃતિ સાથે કરિના અને તબ્બુ જોવા મળશે



કૃતિ સેનન જાણીતી અભિનેત્રી છે



નવા લૂકમાં એક્ટ્રેસ સુંદર લાગી રહી છે



ચાહકો પણ અભિનેત્રીના લૂકને લાઈક કરી રહ્યા છે



બ્લેક લૂકમાં શાનદાર પોઝ આપ્યા હતા



ચાહકો પણ તેના નવા લૂકના દિવાના બન્યા છે