વ્હાઈટ લૂકમાં શનાયા કપૂરે કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ



શનાયા ખૂબ જ સુંદર લાગી રહી છે



શનાયા કપૂરે હજુ સુધી ફિલ્મી કરિયરની શરૂઆત કરી નથી



શનાયાએ મોડલિંગ દ્વારા પોતાની જાતને ઘણી ફેમસ બનાવી



શનાયા દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે



શનાયાનું નવુ ફોટોશૂટ ખૂબ જ સુંદર છે



ચાહકો પણ તેના ગ્લેમરસ લૂકને લાઈક કરી રહ્યા છે



સંજય કપૂરની દિકરી છે શનાયા



ઈન્સ્ટા પર તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે



(તમામ તસવીરો શનાયા કપૂર-ઈન્સ્ટાગ્રામ)