બોલિવૂડ એક્ટ્રેસ શરવરી વાઘ તેની ફિલ્મ મુંજ્યાની સફળતાનો આનંદ લઇ રહી છે શરવરી વાઘ તેની ફિલ્મ સફળ થતા ખૂબ ખુશ છે. ફિલ્મ મુંજ્યાએ 100 કરોડ રૂપિયાની કમાણી કરી છે હાલમાં શરવરી સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરવા પહોંચી હતી શરવરીએ સિદ્ધિવિનાયક મંદિરમાં ભગવાન ગણેશજીની પૂજા કરી હતી શરવરી સાથે તેના માતા પિતા પણ દર્શન કરવા પહોંચ્યા હતા શરવરીએ માતા પિતા સાથે પાપારાઝીઓને પોઝ આપ્યા હતા દરમિયાન શરવરી યલો ડ્રેસમાં જોવા મળી રહી હતી શરવરી વાઘે 16 વર્ષની નાની ઉંમરે મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી. All Photo Credit: Instagram