સાઉથ ફિલ્મ એક્ટ્રેસ માલવિકા મોહનન દરેક લૂકમાં સુંદર લાગે છે

માલવિકા લેટેસ્ટ તસવીરોને કારણે ચર્ચામાં છે

અભિનેત્રીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર સાડી લૂકમાં તસવીરો શેર કરી છે

માલવિકા સાડી લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે

ફેન્સ તેના ગ્લેમરસ લૂકને પસંદ કરી રહ્યા છે

માલવિકા મોહનન સાડીમાં ખૂબ જ ગ્લેમરસ અને આકર્ષક લાગે છે

તેણે ઘણીવાર સાડીઓમાં તેના ટ્રેડિશનલ અને બોલ્ડ લુકથી ચાહકોના દિલ જીતી લીધા છે

તેના સુંદર સાડી કલેક્શન અને ફોટોશૂટની ઝલક ચાહકોને બતાવી

નવા લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી

(તમામ તસવીરો માલવિકા મોહનન-ઈન્સ્ટાગ્રામ)