માલવિકા મોહનને સાડી લૂકમાં બતાવ્યો ગ્લેમરસ અંદાજ સાડી લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી માલવિકા મોહનન જાણીતી એક્ટ્રેસ છે સાડી લૂકમાં અભિનેત્રીએ આપ્યા શાનદાર પોઝ વ્હાઈટ સાડીમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી કેમેરાની સામે શાનદાર પોઝ આપતી જોવા મળી માલવિકાએ સાડીમાં તેનો ગ્લેમરસ અંદાજ બતાવ્યો છે ચાહકો પણ તેના આ લૂક પર ફિદા થયા છે (તમામ તસવીરો માલવિકા-ઈન્સ્ટાગ્રામ)