મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે એરપોર્ટ પર ગ્લેમરસ લૂક બતાવ્યો છે



આ વખતે માનુષી છિલ્લરની હૉટ એન્ડ ગ્લેમરસ અદાઓ પર ફેન્સ ફિદા થયા છે



માનુષી એરપોર્ટ પર સ્લીવલેસ ટીશર્ટ અને શૉર્ટ્સમાં જોવા મળી હતી



લૂકને પુરો કરવા માનુષીએ ઓપન સિલ્કી હેર, બ્લેક ગૉગલ્સ અને ચપલ કેરી કર્યા હતા



માનુષી છિલ્લર તેના ગ્લેમરસ અંદાજના કારણે ચાહકોને દિવાના બનાવે છે



માનુષીએ કેમેરાની સામે ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા હતા



કેમેરાની સામે માનુષી હસતા હસતા સ્ટનિંગ પોઝ આપતી જોવા મળી હતી



એક્ટ્રેસે પોતાના હેર ખુલ્લા રાખી ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે



માનુષી છિલ્લર એક ભારતીય અભિનેત્રી, મોડલ અને મિસ વર્લ્ડ 2017 સ્પર્ધાની વિજેતા છે.



તમામ તસવીરો માનુષી છિલ્લરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે