બૉલીવુડ એક્ટ્રેસ મંદાના કરિમીએ બૉલ્ડ ફોટોશૂટથી ફેન્સના દિલ ઘાયલ કર્યા છે



ઇરાની હૉટ એક્ટ્રેસે મંદાનાએ બૉલીવુડમાં આવતાની સાથે જ ધમાલ મચાવી હતી



મંદાના કરિમી અત્યારે ફિલ્મોથી દુર છે, અને મૉડેલિંગ કરી રહી છે



હાલમાં દરિયાની વચ્ચે બ્લેક ઓલ આઉટફિટમાં તસવીરો પૉસ્ટ કરી છે



બ્લેક ગૉગલ્સ, મિનિમલ મેકઅપ અને હાઇ હીલ્સ સાથે લૂકને મંદાનાએ પુરો કર્યો છે



36 વર્ષીય મંદાના મૂળ ઇરાની એક્ટ્રેસ છે, તેનો જન્મ તેહરાનમાં થયો હતો



મંદાનાએ 2017માં ગૌરવ ગુપ્તા સાથે લગ્ન કર્યા અને 2021માં ડિવૉર્સ થયા હતા



બી પૉઝિટીવી, થાર, ક્યા કૂલ હે હૈમ જેવી શાનદાર ફિલ્મોમાં કામ કર્યુ છે



મંદાના પોતાની હટકે અને હૉટ અદાઓ માટે જાણીતી છે



તમામ તસવીરો મંદાનાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે