આ વખતે ન્યૂ લૂક ગાઉનમાં ગોર્જિયસ લાગી રહી છે માનુષી છિલ્લર

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એક્ટ્રેસ માનુષી છિલ્લારનો ગૉલ્ડન અંદાજ વાયરલ થઇ રહ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનયની દુનિયામાં પગ મૂક્યો છે ત્યારથી તેના ફોલોઅર્સની યાદી પણ ઘણી વધી ગઈ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

માનુષીએ તેના કામના પ્રોજેક્ટ્સને કારણે હેડલાઇન્સ બનાવવાનું શરૂ કર્યું છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

માનુષી તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ચાહકોને લગભગ દરરોજ માનુષીનો બોલ્ડ લુક જોવા મળે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા ફોટામાં માનુષી ગૉલ્ડન ગાઉનમાં જોવા મળી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

માનુષી આ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ચાહકોને આ લુક પસંદ આવ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

માનુષી છિલ્લર અવારનવાર પોતાના લૂકના કારણે ચર્ચામાં આવે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો માનુષી છિલ્લરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ